Skip to main content
Settings Settings for Dark

ડાંગર, બાજરી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી

Live TV

X
  • રાજ્ય સરકારે ખેડૂતોને રાહતના સમાચાર આપતાં, ટેકાના ભાવ અંગે જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું હતું, કે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના 188 સેન્ટરો પરથી આ ખરીદી કરવામાં આવશે. જે અંગે જયેશ રાદડિયાએ કહ્યું હતું, કે આ માટે પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નક્કી કરવામાં આવી છે. તો જે ભાવ હતો, તેમાં વધારો કરીને ખરીદી કરવામાં આવશે. જેમાં ડાંગર 1050 ને બદલે 1750, બાજરી 1425 ને બદલે 1950, અને મકાઇ 1425 ને બદલે 1759 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply