Skip to main content
Settings Settings for Dark

નકલી ચલણી નોટોનું રેકેટ અમદાવાદાથી ચાલતું હોવાનું આવ્યું સામે

Live TV

X
  • ધોરાજીના છાડવાવદર ગામેથી ઝડપાયેલી નકલી ચલણી નોટની તપાસમાં, નવો વળાંક આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસની તપાસમાં, નકલી ચલણી નોટોનું રેકેટ, અમદાવાદથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ રૂરલ S.O.G.દ્વારા અમદાવાદમાં દરોડા પાડીને, માસ્ટર માઇન્ડ હિમાંશુ ઝવેરી અને અમરીશ પટેલની, રૂપિયા 3 લાખની નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે, કે હિંમાશુ ઝવેરી માસ્ટર માઇન્ડ છે, અને તે 50 ટકાના દરે નકલી નોટો બજારમાં ઘુસાડતો હતો. હાલ તો પોલીસ આ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં, કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply