ડાંગ જીલ્લામાં પ્રવેશોત્સવ યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લામાં સાપુતારાના શામ ગહાન માલેગાંવ અને જોગબારીમાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાંગ જિલ્લામાં સાપુતારાના શામ ગહાન માલેગાંવ અને જોગબારીમાં બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીમાં બાળકોને કિટનું વિતરણ કરી, બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાપુતારામાં કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદિપની વિદ્યા સંકુલનું પણ ઉદઘાટન કર્યુ હતું.
