Skip to main content
Settings Settings for Dark

માંડવી ખાતે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા કરશે બ્રીજનું ખાતમુંહૂત

Live TV

X
  • માંડવી ખાતે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા શનિવારના રોજ બ્રીજનું ખાતમુંહૂત કરશે. ત્યાર બાદ બપોરના બે વાગ્યે હજીરા નજીક નેશનલ હાઇવેના મહિલા સંચાલિત ટોલ પ્લાઝાની મુલાકાત લેશે. તથા તે દરમિયાન બહેનો સાથે ચર્ચા કરી ટોલ પ્લાઝા પર ફરજ બજાવવા દરમ્યાન તેમને પડતી મુશ્કેલીઓ તથા આ કામ કરવાથી તેઓનો કેવો અનુભવ રહ્યો છે. તે જાણકારી મેળવશે. આ સમગ્ર મુલાકાત દરમિયાન યોગ્ય કવરેજ કરવા પ્રેસ મીડીયાના મિત્રોને વિનંતી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply