Skip to main content
Settings Settings for Dark

ડોમિસાઈલના કાયદા અંગેના સરકારના નિયમોને યોગ્ય ઠરાવે છે હાઈકોર્ટે

Live TV

X
  • ડોમિસાઈલ કાયદા બાબતે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે હાઈકોર્ટે સરકારના નિયમોને યોગ્ય ઠરાવ્યા છે જેથી હવે ગુજરાતમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળશે. આનાથી 700 થી 800 વિદ્યાર્થીઓને લાભ મળશે. ડોમિસાઈલ અને નીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. રાજ્યમાં 10મું ને 12મું ધોરણ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply