મૌસમના પ્રથમ વરસાદે ધમકેદાર આગમન
Live TV
-
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર જીવ સૃષ્ટિ વરસાદ માટે મીટ માંડીને બેઠી હતી. મૌસમના પ્રથમ વરસાદે ધમકેદાર આગમન કરતા ચારેય બાજુ આનંદ અને ઉત્સાહ છવાય ગયો છે. માનવો સહિત પશુ પક્ષીઓ પણ ગેલમાં આવી ગયા છે. ખેડુતોમાં પણ આનંદ અને ઉત્સાહની હેલી વરસી પડી છે. તો પ્રથમ ઇનિંગમાં રાજ્યમાં ક્યાંય મેધ મહેર તો ક્યાંક મેધ કહેર જોવા મળ્યો છે...
