તાપીમાં 'અવેરનેસ ઓન ક્લીન સ્ટ્રીટ' કાર્યક્રમ
Live TV
-
પ્લાસ્ટીક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત માટે કાર્યક્રમ
તાપી જિલ્લા માં વ્યારા નગરપાલિકા દ્વારા 'અવેરનેસ ઓન ક્લીન સ્ટ્રીટ', 'અવેરનેસ ફૂડ હબ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત માટે ,સરકાર દ્વારા પ્લાસ્ટિક પર ,પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેથી સરકાર દ્વારા ,હાલ માં વિવિધ જગ્યાઓ પર ,વેપારીઓ અને લારી ગલ્લા વાળાઓ ને ,50 માઇક્રોન થી ઓછી પ્લાસ્ટિક ની થેલીનો ઉપયોગ ન કરવા ,સમજાવવા માં ,આવી રહ્યું છે.આ પ્રસંગે વ્યારા ખાતે ,વ્યારા નગરપાલિકા દ્વારા ,અવેરનેસ ઓન ક્લીન સ્ટ્રીટ અવેરનેસ, ફૂડ હબ કાર્યક્રમ /યોજવામાં આવ્યો હતો.જેમાં વ્યારા અધિક કલેકટર, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત ના મહાનુભાવો ,આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
