Skip to main content
Settings Settings for Dark

તાપી નદીમાં હોડી પલટવાની ઘટનામાં વધુ એક યુવકની લાશ મળી આવી

Live TV

X
  • પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

    ધુળેટી નિમિત્તે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુરા અને ભીતખુર્ડ ગામના એક જ પરિવારના 13 સબંધીઓ તાપી નદીમાં હોડી લઈને ફરવા ગયા હતા. આ દરમિયાન બપોરના સમયે ભારે પવન ફુંકાતા વણઝારી ફુગારામાં હોડી પલટી જતા 13 લોકો ડૂબી ગયા હતા. જે પેકી 6 લોકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. 13 પૈકી 5 વર્ષની એલીશા નામની બાળકી  અને રાજેશ કોકણી નામના ભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. જ્યારે અન્ય 5 જેટલા લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સહિત , વહીવટી તંત્ર , અને સ્થાનિક ધારાસભ્ય પણ , ઘટના સ્થળે પહોંચી ગયા હતા , અને બચાવની કામગીરી શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply