Skip to main content
Settings Settings for Dark

થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની ગણતરી કરાશે જેથી અભયારણ્ય બે દિવસ માટે બંધ રહેશે

Live TV

X
  • મહેસાણાના કડી ખાતે આવેલા એક માત્ર પક્ષી અભ્યારણ થોળ પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી ગણતરી શરૂ કરાઇ છે. 27 અને 28 જાન્યુઆરી દરમ્યાન પક્ષી ગણતરી હાથ ધરાઇ છે 8 ઝોનમાં 55 પક્ષીવિદો ની ટીમ આં કામ કરી રહી છે પક્ષી ગણતરીમા બે ઈવસ કરતા વધુનો સમય લાગશે ડિસેમ્બરથી માર્ચ મહિના સુધી આવતા તમામ પક્ષીઓ અહીં આવે છે અને બે મહિના જેટલો સમય અહીં વ્યતિક કરીતા હોય છે. વિદેશી પક્ષીઓ ખાસ આકર્ષણ નું કેન્દ્ર અહી બને છે જેમાં રશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ચીન જેવા દેશોમાંથી પક્ષીઓ ઉડીને અહી આવે છે. યાયાવર અને પૂચપક્ષીઓ પણ થોળ તળાવમાં આવતા હોય છે. ઠંડા પ્રદેશમાંથી વિદેશી પક્ષીઓ શિયાળામાં ખૂબ ઠંડીના કારણે અહી ભારત અને એમાં પણ થોળ આવતા હોય છે અને તેમના સમય વ્યતીત કરી ને મીટ કરી ને પરત ફરતા હોય છે જ્યારે આં તમામ પક્ષીઓને ગણતરી કરવા નું હોઇ બે દિવસ દરમ્યાન પર્યટકો માટે થોળ પક્ષી અભયારણ્ય બંધ રખાયું છે અને ગણતરી બાદ તેને ખુલ્લુ મૂકવામાં આવશે જ્યારે ખાસ પક્ષીઓને ટેગ અને જીપીઆરએસ પણ મૂકવામાં આવતું હોય છે જે થકી પક્ષીઓ કેટલી દૂર સુધી પ્રવાસ કરે છે તે જાણી શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply