Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળાનું કરાયું આયોજન

Live TV

X
  • વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળાનું કરાયું આયોજન

    વડોદરાના સયાજીબાગ ખાતે સયાજી કાર્નિવલ 51માં બાળ મેળો ચાલી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક  પ્રોજેકટ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, કોન બનેગા જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો સૌ પ્રથમ વખત અંતાક્ષરી અને કેબીસી જેવા રિયાલિટી શો થી પ્રેરિત કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત વિવિધ જ્ઞાન સભર સ્ટોલ્સ પણ મેળામાં ઉભા કરવામાં આવ્યા છે. જેમાં રામ મંદિર, સૂર્ય યાન, ચંદ્ર યાન, દ્વારકા મંદિરની પણ પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાંસદ, સહિતના મહાનુભાવોએ પણ બાળમેળાની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમો માણ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply