દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
Live TV
-
અરબી સમુદ્રના પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ માટે લુબાન સાઈક્લોનને કારણે, સુરતના વાતાવરણમાં પલટો આવ્યો
અરબી સમુદ્રના પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ માટે લુબાન સાઈક્લોનને કારણે, સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. 13 તારીખ સુધી 80થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફંકાવાની સંભાવના, NERC દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે સુરત શહેરના વાતાવરણમાં, અચાનક પલટો જોવા મળ્યો હતો. ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાતા, અલગ જ માહોલ જોવા મળ્યો હતો.
