Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ જિલ્લામાં નદી-નાળા છલકાયા

Live TV

X
  • પાણીના નિકાલ માટે તળાવનો પાણી તોડીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં 8 કલાકમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. જેનાં કારણે જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા છે. જિલ્લામાં સૌથી વધારે વરસાદ પારડી, કપરાડા અને વાપીમાં નોંધાયો છે. પારડીમાં ભારે વરસાદને કારણે શહેરનું તળાવ ઓવરફ્લો થયું છે. પારડીમાં 99 એકરમાં આવેલ તળાવ પાણીથી છલોછલ થતાં પાલિકાએ સલામતીના પગલાં ભર્યા છે. પાણીના નિકાલ માટે તળાવનો પાણી તોડીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply