Skip to main content
Settings Settings for Dark

દમણમાં પ્રશાસન દ્વારા ક્ષમયોગી પ્રસાદ યોજનાનો થયો પ્રારંભ

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા શ્રમયોગી પ્રસાદ યોજના અંતર્ગત ભવન નિર્માણ અને બાંધકામ કાર્યો સાથે સંકળાયેલા શ્રમિકોને પાંચ રૂપિયા માં પૌષ્ટીક નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 

    આ યોજના અંતર્ગત શ્રમિકોને સવાર ચા અને નાસ્તો મળી રહે તે માટે સ્થાનિક બસ સ્ટેન્ડ નજીક એક સ્ટોલ ઉભો કરવામા આવ્યો છે , જ્યાં દમણ લેબર વિભાગમાં નોંધણી કરેલા શ્રમિકોને કાર્ડ આપવામાં આવે છે. 

    જે કાર્ડ પરથી શ્રમિક સમાજના લોકો માત્ર પાંચ રૂપિયામાં સવારનો પૌષ્ટીક નાસ્તો મેળવી શકે છે. આ યોજના શરૂ થવાના કારણે શ્રમિકો પણ ખુશ છે. ક્રમાનુસાર શ્રમ વિભાગ દ્રારા અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારના નાસ્તાના સ્ટોલ ઉભા કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply