Skip to main content
Settings Settings for Dark

નવસારી નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 5 યુવાનોના મોત

Live TV

X
  • કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી અને આઇસર ટેમ્પો અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા.

    નવસારીના નેશનલ હાઇવે 48 પર આવેલ ખારેલ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 5 યુવાનોના મોત થયા હતા. કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી ગઇ હતી અને આઇસર ટેમ્પો અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ક્રેઇનની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પાંચેય યુવાનો રજા માણવા સુરતથી મુંબઇ જઈ રહ્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply