Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો

Live TV

X
  • કચ્છ-મોરબી લોકસભા મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા સતત બીજી વખત જંગી લીડથી વિજેતા બનતા મોરબીમાં તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંસ્થાઓએ સાંસદ વિનોદભાઈનું સન્માન કર્યું હતું

    કચ્છ-મોરબી લોકસભા મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા સતત બીજી વખત જંગી લીડથી વિજેતા બનતા મોરબીમાં તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંસ્થાઓએ સાંસદ વિનોદભાઈનું સન્માન કર્યું હતું. સાંસદ વિનોદભાઈને મોરબી પંથકમાંથી 48૦૦૦થી વધારે મતોની સરસાઈ મળી છે. આ સાથે બૂથ લેવલે કાર્ય કરનાર બુથના પ્રમુખ અને ઇન્ચાર્જનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંગી લીડથી વિજયી બનેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ તેમના લોકસભા ક્ષેત્રમાં ઉદ્યોગ, રેલ્વે સહિતના પ્રશ્નો અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને પ્રજાહિતના કાર્યો કરવાનું આશ્વાસન આપ્યું હતું
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply