Skip to main content
Settings Settings for Dark

દર્શનાથીનો વીડિયો થયો વાઇરલ

Live TV

X
  • દ્વારકા જીલ્લા કલેક્ટરે પગલા લેવા કર્યો આદેશ.

    પવિત્ર પુરૂષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકાના જગત મંદિરમાં માનવ મહેરામણ રોજ ઉભરાય છે. પૂનમની રાત્રે તથા સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓએ ગોમતી સ્નાન કર્યું હતું. ભગવાન દ્વારકાધીશના મંદિરમાં મોબાઈલ તથા ફોટોગ્રાફીની સખ્ત મનાઈ છતાં પૂનમના દર્શનાર્થે આવેલા ભાવિકોનો વીડિયો વાઈરલ થતાં મંદિરનું સમગ્ર વહીવટી તંત્ર ચોકી ઊઠ્યુ હતું. જેની ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે. કલેક્ટરને આ અંગે ગંભીરતાથી તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply