રાજ્યભરતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, 20 જૂન સુધી ચાલશે કાર્યક્રમ
Live TV
-
આગામી લોકસભા વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 1-6-2018 થી તા. 20-6-2018 સુધી મતદાર સુધારણા યાદી ઝુંબેશ અભિયાન શરૂ કરવાનો આદેશ અપાયો છે.
મતધાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. મતદારોના ઘેર જઈ મતદાર યાદીની ચકાસણી કરવામાં આવશે. નવા નામ, સરનામાં, મૃત્યુની નોંધણી થઈ હોય તો મતદાર યાદીમાંથી નામ કમી કરવા જેવી વિવિધ સુધારણાની કામગીરી ચૂંટણીપંચ દ્વારા હાલ ચાલી રહી છે.
