Skip to main content
Settings Settings for Dark

દસ વર્ષ બાદ ગઢડામાં યોજાઇ ચૂંટણી, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી

Live TV

X
  • 10 વર્ષ બાદ મંદિરની ચૂંટણી યોજાઇ રહી છે.. . કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 700 પોલીસ જવાનો નો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

    ગઢડા ગોપીનાથજી મદિર ની ચૂંટણી ને લઈ  પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.10 વર્ષ બાદ મંદિર ની ચૂંટણી યોજાઇ રહી છે.. . કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 700 પોલીસ જવાનો નો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. બોટાદ જિલાના ગઢડા ખાતે આવેલ ગોપીનાથજી મંદિર ની ચૂંટણી ભારે વિવાદ બાદ  યોજાઇ છે.. મતદારોના નામ ઉમેરવાના મામલે સમગ્ર મુદ્દો હાઇકોટ માં ગયો હતો અને હાઇકોર્ટ દ્વારા ચૂંટણી કરવા આદેશ કરાતા આખરે આ ચૂંટણી  આજ રોજ યોજાઇ છે.. ત્યારે બને પક્ષ ના 6 -6 ઉમેદવાર વચ્ચે જંગ છે. આશરે 20 હજાર કરતા વધુ મતદારો હોય  ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગઢડા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે .. જેમાં 1 આઈ.જી., 1 એસપી, 6 ડી.વાય.એસપી, 6 પી.આઈ, 10 પીએસ આઈ, 5 મહિલા પીએસ આઈ, 242 પોલીસ જવાનો, 41 મહિલા પોલીસ, 196. જી.આર ડી અને હોમગાર્ડ જવાનો એક એસ આર.પી ની કંપનીનો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply