Skip to main content
Settings Settings for Dark

સિદ્ધપુર નજીક ગોઝારો અકસ્માત, બેના થયા મોત

Live TV

X
  • ધારેવાડા પાસે આયસર અને suv કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદના સર્જન ર્ડા. તુષાર પટેલ અને તેમના ડ્રાયવરનું મોત થયું

    સિદ્ધપુર નજીક ધારેવાડા પાસે આયસર અને suv કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. જેમાં અમદાવાદના સર્જન ર્ડા. તુષાર પટેલ સહિત તેમના ડ્રાયવર બ્રિજ કિશોરનું મોત થવા પામ્યું છે.. ર્ડા. તુષાર પટેલ પોતાના પુત્ર તન્મય સાથે માં અંબાજી દર્શન કરવા ગયા હતા.. જ્યારે દર્શન કરી પરત આવતા સમય છાપીના ધારેવાડા પાસે અચાનક આયસર ટ્રક આગળ આવી જતા SUV કાર ધડાકાભેર ટકરાતા ડ્રાયવર અને ર્ડા તુષાર પટેલ ને માથા અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.. જ્યારે 108 ની મદદ થી બંને ને સિદ્ધપુર જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા..  જ્યારે સિદ્ધપુર સહિતના આસ પાસ ના તમામ ખાનગી હોસ્પિટલના તબીબો દોડી આવ્યા હતા.. જ્યારે સારવાર દરમ્યાન બંન્ને ના કમનસીબે મોત થયા છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply