Skip to main content
Settings Settings for Dark

દિલીપભાઈ સંઘાણી ઈફ્કોના બિનહરીફ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા 

Live TV

X
  • દીલીપભાઇ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાય આવેલ છે.

    ભારત દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા  ઈફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી આજરોજ નવી દિલ્હી  ખાતે યોજવામાં આવેલ હતી જેમા ખેડૂત નેતા અને  અમરેલી વતની ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ગુજકોમાસોલના ચેરમેન, રાષ્ટ્રીય સહકારી અગ્રણી  દીલીપભાઇ સંઘાણી ઇફકોના વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાય આવેલ છે.

    જે બાદ ઉત્સાહ અને ઉત્સવ સાથે  શહેર ભાજપ તેમજ  સહકારી સંસ્થાઓના આગેવાનો તેમજ ભાજપ પરિવારે રાજકમલ ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. 
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply