Skip to main content
Settings Settings for Dark

દિવાળી અને નૂતનવર્ષને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

Live TV

X
  • દિવાળી અને નૂતનવર્ષ ઉત્સવને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે દિવાળીના દિવસે મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થશે. નૂતન વર્ષ અને ભાઇબીજના દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે. બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે. 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન કરી શકાશે. રાત્રે 9.45 વાગ્યે મંદિર બંધ થશે. મંગળવારે સૂર્યગ્રહણના દિવસે સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહશે. સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો શ્રીજીના દર્શન કરી શકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply