Skip to main content
Settings Settings for Dark

દીવના નાગવા બીચ ખાતે ફોટોગ્રાફી, પેઇન્ટિંગ જેવી સ્પર્ધાઓ

Live TV

X
  • ઘોઘલા જેટી ખાતે રંગારંગ કાર્યક્રમમાં પારંપરિક નૃત્ય તેમજ વિવિધ ગાયક કલાકારો દ્વારા મ્યુજિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તેમજ સ્પર્ધાને સહેલાણીઓ તેમજ સ્થાનિકો દ્વારા આનંદથી માણવામાં આવી હતી. સ્પર્ધાના કાર્યક્રમમાં દીવ કલેક્ટર હેમંતકુમાર તેમજ ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply