Skip to main content
Settings Settings for Dark

રાજકોટની વિરાણી સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ગરમ વસ્ત્રોનું દાન

Live TV

X
  • એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી લોકો સામાન્યતઃ ડીજે પાર્ટી સાથે કરતા હોય છે. પરંતુ રાજકોટની વીરાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ વસ્ત્રોનું દાન કરીને અનોખી ઉજવણી કરી હતી. વિરાણી હાઇસ્કૂલના 700 વિદ્યાર્થીઓએ ત્રીસ હજાર જેટલા વસ્ત્રો એકત્ર કર્યા હતા. ગરીબ તેમજ ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોમાં આ વસ્ત્રોનું વિતરણ કરી વર્ષના અંતિમ દિવસની ઉજવણી સેવાભાવ સાથે કરી હતી. આવનારા વર્ષ 2019માં પણ દસ દિવસ માટે આ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply