દીવમાં ખેડૂતો કરે છે ઓર્ગેનિક કંદમૂળ માંડીયાની ખેતી
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખેડૂત આત્મનિર્ભર તરફ વધી રહ્યાં છે. દીવના નાગવા તથા સાઉદવાળી ગામના ખેડૂતો જાત અનુભવથી માંડીયાની ખેતી કરી રહ્યાં છે. આ કંદમૂલને વિસ્તાર પ્રમાણે માંડીયું, કસાવા, ટેપીઓકા અને મોગો જેવા જુદા જુદા નામથી ઓળખે છે.

દીવમાં થઈ રહેલ આ માંડીયા એ કંદમૂળનો જ છે. આ કંદમૂળનો ઉપયોગ સેકીને કે બાફીને કરી શકાય છે. ઔધોગિક પાક ગણાતા એવા માંડીયાનું વાવેતર ભારતનાં દક્ષિણ રાજ્યોમાં વાવેતર કરાય છે. આ છોડમાં મોટાભાગે કોઈ રોગ જોવા મળતો નથી. આથી કોઈ ઝેરી દવાનો છટકાવ કરવાની પણ જરૂર રહેતી નથી. આમ જુઓ તો ઓર્ગેનિક ખેતી તરીકે ખરો ઉતરતો આ કંદમૂળ છે. એક છોડમાંથી 4 થી 5 કિલો માંડીયો નીકળે છે. જેની બજારમાં કિલોની કિંમત 100 થી 115 હોય છે.