Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શન સમાચાર લગાતાર TRP માં અગ્ર સ્થાને

Live TV

X
  • ટીઆરપી ડેટા પ્રમાણે સાંજે 4 વાગ્યે અને 7 વાગ્યાના સમાચાર નંબર 1 પર

    દર્શકોએ જેને હંમેશા પ્રેમ કર્યો છે, તેવા દૂરદર્શનના સમાચારને આ વખતે પણ TRP માં અગ્ર સ્થાન મળ્યું છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બાર્ક દ્વારા જાહેર કરાયેલા ડેટામાં 31 માં અઠવાડિયે સાંજે 4 વાગ્યાના , તેમજ સાત વાગ્યાના સમાચાર અવ્વલ રહ્યા છે. સત્ય અને તટસ્થતાને પ્રેમ કરતા દર્શકોને દૂરદર્શન પરિવાર સલામ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply