Skip to main content
Settings Settings for Dark

દેશનાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ દત્તક લીધું હતું નર્મદાનું કરનાળી ગામ

Live TV

X
  • દેશનાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ નર્મદાનું કરનાળી ગામ દત્તક લીધું હતું. તેઓ આ ગામને દેશનું સર્વોચ્ચ આદર્શ ગામ બનાવવા માંગતા હતા. વર્ષ 2017માં જ્યારે તેઓ કરનાળી આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, આદર્શ સાંસદ ગ્રામ યોજના હેઠળ મને આ ગામને દત્તક લેવાનો મોકો મળ્યો છે તે મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું હતું કે, કરનાળી ગામને હું ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું આદર્શ ગામ બનાવવા માગુ છું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply