Skip to main content
Settings Settings for Dark

દ્વારકાઃ શિવરાજપુર બીચનો ક્રિસ્ટલ ક્લિયર બીચમાં સમાવેશ

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. આ સિવાય શિવરાજપુર બીચ સ્કુબા ડાઈવિંગ માટે પણ જાણીતો છે. શિવરાજપુર બીચ એ દ્વારકાથી સાવ નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે.

    અનેકવાર આ બીચ પર રાજ્ય સરકાર દ્વારા બીચ ઉત્સવ અને રાત્રી કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે. આ બીચ લોકોનો ફેવરિટ છે. બીચ પર ફૂટબોલ, વોલીબોલ, હેન્ડ બોલ જેવી રમતો રમતા પ્રવાસીઓ આનંદિત થઈ જાય છે.

    સ્કુબા ડાઈવિંગ કરવા આવતા પ્રવાસીઓ શિવરાજપુરના દરિયામાં ડુબકી મારે છે ત્યારે જીવ સૃષ્ટિની રોમાંચક દુનિયા જોવા મળે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ બિચ પર પ્રવાસીઓ વધારે આવે છે. શિવરાજપુર બીચનો કિસ્ટલ કલ્ચર બીચમાં સમાવેશ કરવામાં આવતા CM વિજય રૂપાણીએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply