Skip to main content
Settings Settings for Dark

દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનને જિલ્લા કક્ષાના 15મા હેડ ક્વાર્ટર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો

Live TV

X
  • આતંકવાદીઓ અને માફિયાઓની તમામ કામગીરીને નાબૂદ કરવા માટે ઓખા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન દ્રારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

    ગુજરાતના વિશાળ દરિયા કિનારા પર પાકિસ્તાનની નાપાક હરકતો ડામવા માટે સરકાર દ્વારા ખાસ પગલાં લેવાઈ રહ્યા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દ્વારકાના ઓખા કોસ્ટગાર્ડ સ્ટેશનને જિલ્લા કક્ષાના 15મા હેડ ક્વાર્ટર તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આતંકવાદીઓ અને માફિયાઓની તમામ કામગીરીને નાબૂદ કરવા માટે ઓખા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન દ્રારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવાના હેતુસર ઓખા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને રિમોટ વડે ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં ERM.PM ડાયરેક્ટર જનરલ રાજેન્દ્રસિંધ તેમજ ટીએમ ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ પણ ઉપસ્થિત રહયાં હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply