ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 3 ટકા વધુ
Live TV
-
પાટણ જિલ્લાનું સૌથી વધુ 86. 67 ટકા પરિણામ,સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 58.26%
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી , ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે કુલ 76.29 ટકા પરિણામ આવ્યું છે. જે ગતવર્ષની સરખામણીમાં ત્રણ ટકા વધુ છે. આ પરિણામ www.GSEB.org પર , ઓનલાઇન જોઈ શકાશે. પેપર ચકાસણી અને ગુણ ચકાસણી અંગની તારીખોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. પરિણામ પર નજ કરીએ તો..
પાટણ જિલ્લાનું સૌથી વધુ 86. 67 ટકા પરિણામ
જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછુ 58.26 ટકા પરિણામ
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સોની 97.76%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડોળાસા 30.21%
269 શાળાનું 100 ટકા પરિણામ
56 શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ
નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 70.97 ટકા પરિણામ
નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ 82. 20 ટકા પરિણામ
ગેરરીતિના કેસની સંખ્યા 2730થી ઘટીને 744 થઇગ્રેડ વાઈઝ પરિણામ
A1 522
A2 10,945
B1 39, 848
B2 77,746
C1 94, 378
C2 52, 786
D 4345
