Skip to main content
Settings Settings for Dark

નકલી ઈન્જેક્શન મામલે ક્રાઈમ બ્રાંચે વધુ બે આરોપીની કરી ધરપકડ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વપરાતી ટોસિલિઝુમેબ અને એક્ટ્રેમ્બ્રા નામની દવાઓનાં નામે સ્ટેરોઈડના ઈન્જેક્શનો દર્દીઓ સુધી પહોંચાડવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આ ગુનાના મુખ્ય આરોપી સોહિલને સુરતથી ઝડપી પાડ્યો છે. સાથે જ તેમના કબ્જામાંથી જુદી જુદી કંપનીઓનાં નામવાળા સ્ટીરોઈડના ઈંજેક્શનો અને ટેબલેટ્સ કેપ્સુઅલ સહિત 7 લાખ 38 હજાર 500 રૂપિયાની દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો સાથે જ આ ગુન્હાના અન્ય આરોપી દિનેશ શાહ તથા અક્ષય શાહની સાથે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ આ ગુન્હાની તપાસ ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply