Skip to main content
Settings Settings for Dark

નગરપાલિકા દ્રારા ૧૬ લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગૃહ પ્રવેશ

Live TV

X
  • કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણ માં શહરી વિસ્તારમાં ૧૬ પરિવારો ને પ્ર­ધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટ આપવામાં આવ્યા છે.મોટી દમણ ­પ્રધાનમંત્રી આવાસ યોજના કોલાનીમાં યોજાયલ કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ,­પ્રશાસકના ઍડવાઈઝર ઍ.કે.સિંગ,અર્બન સચિવ તપસ્યા રાઘવ,જિલ્લા કલેક્ટર રાકેશ મિન્હાસ,પાલિકા ­પ્રમુખ મુકેશ પટેલ ના હસ્તે લાભાર્થી ને ફલેટની ચાબી આપવામાં આવી હતી.

    કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણ માં શહરી વિસ્તારમાં ૧૬ પરિવારો ને પ્ર­ધાનમંત્રી આવાસ યોજનામાં ફલેટ આપવામાં આવ્યા છે.મોટી દમણ ­પ્રધાનમંત્રી આવાસ યોજના કોલાનીમાં યોજાયલ કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ,­પ્રશાસકના ઍડવાઈઝર ઍ.કે.સિંગ,અર્બન સચિવ તપસ્યા રાઘવ,જિલ્લા કલેક્ટર રાકેશ મિન્હાસ,પાલિકા ­પ્રમુખ મુકેશ પટેલ ના હસ્તે લાભાર્થી ને ફલેટની ચાબી આપવામાં આવી હતી.યુટી ­પ્રશાસન દ્રારા ૫ લાખ  ૩૯ હજાર,કેન્દ્ર સરકાર દ્રારા ૧ લાખ ૫૦ હજાર અને લાભાથી   પાસે ૧ લાખ ૪૫ હજાર લેવામાં આવ્યા છે.દમણના ૧૬ લાભાર્થીઓ  ને ઘરનુ સામાન પણ આપવામાં આવ્યો જેમા ટેબલ,ઘડી,પંખા.કંબલ સહિત અન્ય વસ્તુઓ  આપવામાં આવી હતી.નગર પાલિકા દ્રારા ઘર માટે લાભાર્થી ને બૈકથી લોન પણ કરાવામાં આવી હતી.દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ સહિત અન્ય સભ્યો દ્રારા લાભાર્થી  ને ગૃહ પ્રવેશ કરાવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply