Skip to main content
Settings Settings for Dark

નડિયાદ: જિલ્લા કક્ષાની બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

Live TV

X
  • ભારતનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ સ્કૂલ કક્ષાએથી જ બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે હેઠળ નડિયાદમાં આવેલ બાળકોની ફૂલવાડી એવી બાલકન-જી-બારી ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં નિબંધ, વક્તૃત્વ ,લોક વાર્તા, દુહા છંદ ,એકપાત્રીય , ચિત્ર, અને લોકગીત જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડા જિલ્લાના દસ તાલુકાઓમાંથી અલગ-અલગ વિષયના વિદ્યાર્થી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આવી સ્પર્ધાઓ દ્વારા તેમનામાં રહેલી શક્તિઓ બહાર આવતી હોવાથી ગુજરાત સરકારનો આભાર માન્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply