Skip to main content
Settings Settings for Dark

નર્મદાઃ NCBએ 600 કિલો ગાંજા સાથે ટ્રક ઝડપ્યો

Live TV

X
  • NCB દ્વારા ઝડપાયેલા ગાંજાની કિંમત અંદાજિત 1.2 કરોડ આંકવામાં આવી રહી છે. ગાંજા સાથે NCBએ ટ્રકને જપ્ત કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

    નર્મદાની ચોકડી નજીકથી NCB દ્વારા ગાંજો ભરેલી ટ્રક ઝડપાયાની ઘટના બની છે. NCBએ તપાસ દરમ્યાન 600 કિલ્લો ગાંજો ઝડપી પાડ્યો છે. NCBએ માહિતી પ્રમાણે કરેલી તપાસમાં ટ્રકમાંથી 600 કિલો ગાંજો ઝડપ્યો હતો.

    NCBએ માલ જપ્ત કરવાની સાથે સાથે બે લોકોની અટકાયત પણ કરી છે. હાલમાં એનસીબી બંને શખ્સની સઘન પૂછપરછ કરી રહી છે. NCB દ્વારા ઝડપાયેલા ગાંજાની કિંમત અંદાજિત 1.2 કરોડ આંકવામાં આવી રહી છે. ગાંજા સાથે NCBએ ટ્રકને જપ્ત કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply