રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન
Live TV
-
તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.
રાજ્યમાં ધીમી ગતિએ ચોમાસાનું આગમન થઇ રહ્યું છે. તાપી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત, તાપી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્ચાએ વરસાદી ઝાપટા પડ્યાં છે. તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ સવારથી વાદળછાયું વાતવરણ જોવા મળ્યું હતું. ગોંડલ અને તેના આસપાસના ગામડામાં હળવો વરસાદ પડ્યોસ હોવાના સમાચાર મળ્યા છે. ભાવનગર , પાલીતાણા , તળાજામાં પણ હળવો વરસાદ પડ્યો હતો.
