નર્મદા જીલ્લાના કેવડિયા કોલોની નજીક કોઠી અને ધાવડી વચ્ચે ફસાયેલી બાળકીનું રેસ્ક્યું
Live TV
-
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક કોઠી અને ધાવડી ગામ વચ્ચે વહેતી ખાડીમાં 13 વર્ષની બાળકી સુરેખાબેન તડવી નહાવા સ્થાનિક સાથે ગઈ હતી, ત્યારે અચાનક પાણી વધી જતા જીવ બચાવવા પથ્થર પર ઉભી રહી ગઈ હતી.અને ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે બે કલાક ના રેસ્ક્યુ બાદ સી.પી.આઈ. ડી.બી.શુક્લ અને પોલીએ ટીમે પોલીસે અને સ્થાનિક ગ્રામજનો તરવૈયાએ બાળકીનું દિલ ધડક રેસ્કયુ કરી બચાવી લીધી હતી ત્યારે કેવી રીતે પોલીસે રેસ્ક્યુ કર્યું તે વિશે DYSP અચલ ત્યાગીએ વિગતે જણાવ્યું હતું.
