Skip to main content
Settings Settings for Dark

નવરાત્રિમાં ખેલૈયાઓમાં અલગ-અલગ મેકઅપનો છે ટ્રેન્ડ

Live TV

X
  • નવરાત્રિ ભલે 9 દિવસની હોય, પરંતુ એની પાછળ ખેલૈયાઓ ધૂમ ખર્ચો કરતા હોય છે. ખાસ કરીને મેકઅપ પાછળ તો ખેલૈયાઓ પ્રતિદિન 2500 થી 4000 રૂપિયા ખર્ચી નાખે છે. ખેલૈયાઓ નવે નવ દિવસ અલગ-અલગ મેકઅપ સાથે દરરોજ જુદા જુદા ડ્રેસ પહેરતા હોવાથી આ ડ્રેસ પાછળ 10, 000 થઈ લઈને 25, 000 સુધી ખર્ચવા તૈયાર હોય છે. ત્યારે આ ડ્રેસ થી માંડીને મેકઅપ સુધીનો 9 દિવસનો ખર્ચ 80થી 90 હજાર સુધી આવે છે. મેકઅપની વાત કરીએ તો યુવતીઓ હેર સ્ટાઇલ અને પરસેવાથી મેકઅપ બગડે નહિં તે માટે, વોટર પ્રુફ મેકઅપ પાછળ દિલ ખોલીને ખર્ચા કરે છે. મેકઅપ આર્ટિસ્ટોના જણાવ્યા મુજબ આ વખતે HD, 3D,એરબ્રશ અને Silicon મેકઅપ જેવા અલગ-અલગ મેકઅપનો ટ્રેન્ડ છે. સાથે જ આ વખતે Glitter Lipstick અને મેકઅપ પણ ટ્રેન્ડમાં છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply