Skip to main content
Settings Settings for Dark

નવરાત્રિ મહોત્સવમાં 650 દિવ્યાંગજનોએ ભાગ લીધો

Live TV

X
  • અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં યોજાયેલા રાસ - ગરબા મહોત્સવમાં દિવ્યાંગજનોએ પણ ગરબાની રમઝટ માણી હતી. સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત આ દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવમાં 650 ઉપરાંત દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુર, ડિસા વગેરે શહેરોથી આવેલા દિવ્યાંગો રાસ - ગરબામાં જોડાયા હતા. સામાન્ય માણસોની જેમ દિવ્યાંગ લોકો પણ મન મૂકીને રાસ - ગરબા રમી શકે છે. તેમ જણાવી દિવ્યાંગજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply