Skip to main content
Settings Settings for Dark

નવરાત્રીમાં આઠમના દિવસે હજારોની સંખ્યામાં ઉમટયા શ્રદ્ધાળુઓ

Live TV

X
  • નવરાત્રીમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનો વિશેષ મહિમા હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે 52 ગજની ધજા લઈનેપહોંચ્યા હતા. આ આઠમ વર્ષ દરમિયાનની સોંથી મોટી આઠમ મનાતી હોવાથી શ્રદ્ધાળુઓ આજે માતાજીના આશીર્વાદ માટે પહોંચ્યા હતા. દાંતા સ્ટેટ વખતના રાજવી પરીવાર અને મહારાણા મહીપેન્દ્રસિહજી પણ તબીયત નાદુરસ્ત હોવા છતા આજે અંબાજી મંદિરે દર્શન માટે પહોચ્યા હતા અને માતાજીના આશિર્વાદ મેળવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply