નવસારીમાં એકતા યાત્રાનું આગમન થતા પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલ ફૂલ હાર અર્પણ કરીને સ્વાગત કર્યું
Live TV
-
લોકાર્પણ સાથે લોકશક્તિને જોડવા રાજ્ય ભરમાં એકતા યાત્રાનું આગમન થતા પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલ ફૂલ હાર અર્પણ કરીને સ્વાગત કર્યું
સરદાર સરોવર ડેમના સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઉંચા કદની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું આગામી 31 ઓકટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. લોકાર્પણ સાથે લોકશક્તિને જોડવા રાજ્ય ભરમાં એકતા યાત્રાનું આગમન થતા પૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલ ફૂલ હાર અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. પાલિકાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યકર્રમ યોજીને યાત્રાનું સ્વાગત થયું તે પ્રસંગે પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલ સહિત નગરસેવકો અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
