નવસારીમાં ACBની સફળ ટ્રેપ: કારકુન પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો
Live TV
-
નવસારીના ગણદેવીમાં ACBની સફળ ટ્રેપ હેઠળ 5000 હજારની લાંચ લેતા કારકુન ઝડપાયો હતો. નવસારીના ગણદેવીમાં મામલતદાર કચેરીમાં કાર્યરત નિલેશ ખીમજી સોસા નામનો કારકુન લાંચ લેતા ઝડપાયો હતો. નવસારી ACB એ કારકુનની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી.
