નવસારી શહેર ખાતે ખાદી ઉત્સવ પ્રારંભ
Live TV
-
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોઉદ્યોગ દ્વારા મહાત્મા ગાંધીની 150 જન્મ જયંતીના ભાગરૂપે રાજ્યવ્યાપી ખાદી ઉત્સવની ઉજવણીઓ કરવામાં આવી રહી છે, ત્યારે નવસારી શહેર ખાતે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદ હસ્તે ખાદી ઉત્સવનો પ્રાંરભ કરવામાં આવ્યો હતો. એકથી નવ ડિસેમ્બર સુધી આયોજીત કરવામાં આવેલ આ ઉત્સવમાં ખાદી ઉત્સવ સંસ્થાઓ, ગ્રામોદ્યોગ, આરઈજીપી અને પીએમઈજીપીનાં મળીને કુલ 110 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
