Skip to main content
Settings Settings for Dark

નારાયણ સાંઇ દુષ્કર્મના કેસમાં દોષિત, 30 અપ્રિલે સજાનું એલાન

Live TV

X
  • નારાયણ સાંઇ સાથે તેમની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

    આસારામના પુત્ર નારાયણ સાંઇને સાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જજ પી.એસ.ગઢવીએ આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. નારાયણ સાંઇ સાથે તેમની સાધિકા ગંગા-જમના અને સાધક હનુમાનને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે તેમની સજાનું એલાન કોર્ટ 30 એપ્રિલના રોજ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply