Skip to main content
Settings Settings for Dark

નારી ગામ ખાતે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા કરોડોના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા વિસ્તાર નારી ગામ ખાતે આજે અર્બન હેલ્થ સેન્ટર અને વોટર સપ્લાય નેટવર્કના કરોડોના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

    ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી દ્વારા તેમના મત વિસ્તાર નારી ગામ ખાતે આજે અર્બન હેલ્થ સેન્ટર અને વોટર સપ્લાય નેટવર્કના કરોડોના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગત લોકસભા પૂર્વે ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવનગર મહાનગર પાલિકામાં ભળેલા આ ગામમાં પૂરતી આરોગ્ય સેવા અને પાણી સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી આ વિકાસના કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જે દોઢ વર્ષમાં તૈયાર થઈ જશે અને કાર્યરત કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓઅને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણી એ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે  તે પ્રજા ને ગેર માર્ગે દોરે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply