Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર ફાટવાની બની ઘટના

Live TV

X
  • પંચમહાલના કાલોલ તાલુકાના રામનાથ ગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 2 ગેસ સિલિન્ડર ફાટતા 10 થી વધુ લોકોને ઇજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. રામનાથના રાવળ ફળિયાની આ ઘટના બની છે જેમાં બાળકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તો અને કાલોલ તેમજ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ગોધરા પ્રાંત અધિકારી પણ પહોંચ્યા ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply