Skip to main content
Settings Settings for Dark

પલ્સ પોલીયો રાઉન્ડ, ગાંધીનગરમાં CMએ ભૂલકાઓને પોલીયોની રસી પીવડાવી

Live TV

X
  • આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર, આરોગ્ય કમિશ્નર ડૉ. જયંતી રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે  નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ગાંધીનગર માં ભુલકાંઓને પોલિયો રસી ના બે ટીપા પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ વેળાએ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર, આરોગ્ય કમિશ્નર ડૉ. જયંતી રવિ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply