Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી પહેલા મતદાર નોંધણીની કામગીરી શરૂ

Live TV

X
  • બનાસકાંઠામાં નવા એક લાખ મતદારોનો ઉમેરો થયો

    લોકસભાની સામાન્ય ચૂંટણી મામલે બનાસકાંઠા વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. ,ચૂંટણી પહેલા નવા મતદારો નોંધવાની કામગીરી ચાલુ કરાઈ છે. વિધાનસભા ચૂંટણી બાદ, અત્યારે 1 લાખથી વધુ નવા મતદારો નો ઉમેરો થયો છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 22 લાખ 17 હજાર 913 મતદારો નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લા ની લોકસભા બેઠક પર, તમામ બુથ ની સંખ્યા ને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં લોકો ,મતદાન મથક સુધી પહોંચે તે માટે ખાસ તકેદારી ચૂંટણી વિભાગ રાખી રહ્યું છે. હજુ મતદાર નોંધણી કાર્યક્રમ ચાલુ છે. જેથી યુવા મતદારો, હજુ પોતાના નામની નોંધણી કરાવી શકે છે. કલેકટર ઓફિસ માં ખાસ EVM નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું. જેથી મતદારો તેને સમજી શકે. લોકસભાની ચૂંટણીમાં અંતરિયાળ વિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં મતદાન કરે, તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply