Skip to main content
Settings Settings for Dark

સુકન્યા બોન્ડ શરૂ કરાવનાર બાળકીઓનું સન્માન કરી શૈક્ષણિક કીટ અપાઈ 

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેના ઉપક્રમે ભારતીય સ્ટેટ બેંક દ્વારા સુકન્યા સમૃદ્ધિ બોન્ડનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પ્રારંભિક ચાર હજાર કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે. કાર્યક્રમમાં બાળકીઓને સન્માનિત કરી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. 

    સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ બાળકીના જન્મથી લઈ દસ વર્ષ સુધી ખોલી આપવામાં આવે છે અને 21 વર્ષની મુદતે તેમાં જમા થયેલી રાશીની સવિશેષ આર્થિક સહાય સાથે આ કન્યાઓને અર્પણ કરવામાં આવે છે. જે રાશી કન્યાઓના શિક્ષણ અને ભાવિ રોજગારમાં ખૂબ ઉપયોગી રહે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply