Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Live TV

X
  • તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, પટના અને નડિયાદ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

    ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના સ્પેશિયલ ગુરુવાર અને 3 નવેમ્બર 2022ના રોજ અમદાવાદથી 7.25 કલાકે ઉપડશે અને શનિવારે 00.30 કલાકે પટના પહોંચશે. ટ્રેન નંબર 09462 પટના-નડિયાદ સ્પેશિયલ 29 ઑક્ટોબર અને 5 નવેમ્બરે 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પં. દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply