Skip to main content
Settings Settings for Dark

પહેલા તબક્કાની 89 બેઠક માટે આજથી ઉમેદવારી નોંધાવી શકાશે

Live TV

X
  • ગુજરાતમાં ચૂંટણી પંચે આજે રાજ્ય વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડ્યું તે સાથે  જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.

    પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ, અને દક્ષિણ ગુજરાતમાં 89 બેઠકો માટે  પહેલી ડિસેમ્બરે મતદાન હાથ ધરાશે. પહેલા તબક્કા માટે ઉમેદવારો 14મી નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 1લી ડિસેમ્બરે પહેલાં તબક્કાનું મતદાન કરાશે, જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

    15મી નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, 17મી નવેમ્બર સુધી ઉમેદવારીપત્રો પરત લઇ શકાશે.  182 સભ્યોની રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે 13 અને અનુસૂચિત જનજાતિ માટે   27 બેઠકો અનામત છે. 51 હજાર 782 મતદાન મથક ઉપર 4 કરોડ 91 લાખ 17 હજાર 308 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply