Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશનના બે અધિકારી ગુમ

Live TV

X
  • બે કલાકથી વધુ સમયથી નથી થઇ રહ્યો સંપર્ક

    પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશનના બે અધિકારી સોમવાર સવારથી જ ગુમ છે. ઈસ્લામાબાદમાં આ બંને અધિકારી ઓફિસના કામે નીકળ્યા હતા, ત્યારબાદ તેમના કોઈ સમાચાર નથી મળી રહ્યા. બંનેના મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે. ભારતે પાકિસ્તાનની ઓથોરિટી સાથે સંપર્ક કર્યો છે.
    થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનમાં ડિપ્લોમેટ્સને હેરાન કરવાનો મામલો ભારત તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજનસી ISIના જાસૂસ ભારતીય ડિપ્લોમેટ ગૌરવ અહલૂવાલિયાની કારનો પીછો કરતાં જોવા મળ્યા હતા. બીજી તરફ, કેટલાક લોકોને અહલૂવાલિયાના ઘરની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply